શ્રી ભચાઉ તાલુકા શાળા નં-૧
રેઇનકોટ વિતરણ
આજરોજ “શ્રી ભચાઉ તાલુકા શાળા નં ૧ મધ્યે” મંગલભાઈ ગઢવી (આરતી ઇન્ડસ્ટ્રીઝ,ભચાઉ) દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને વિનામૂલ્યે રેઇનકોટનું દાન કરવામાં આવ્યું . દાતા શ્રી મંગલભાઈ ગઢવી સાહેબ તથા શક્તિદાન ભાઈ અને હિતેશભાઈ ગાઢવી નો શાળા પરિવાર આભાર માને છે.
No comments:
Post a Comment