જૈનમ જયંતિ શાસનમ
પર્વાધિરાજ પર્યુષણ પર્વના મંગલ પ્રારંભે શ્રી યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા શ્રી ભચાઉ તાલુકા શાળા નંબર 1 ના તમામ બાળકોને અલ્પાહાર કરાવવામા આવ્યો. સૌ સહયોગી દાતાશ્રીઓ તથા શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રના સૌ કાર્યકરો નો શાળા પરિવાર વતીથી ખુબ ખુબ આભાર.
No comments:
Post a Comment