DROP DOWN MENU

રનિંગલાઈન

◄◄◄“માતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ”►►►

♣ “સારા જીવનનું ઘડતર એ સાચું શિક્ષણ.” ♣

શૈક્ષણિક વિડીયો

શિક્ષક દિન ની અનોખી ઉજવણી

શિક્ષક દિન ની અનોખી ઉજવણી

                               આજરોજ શ્રી ભચાઉ તાલુકા શાળા નં 1 મધ્યે શિક્ષક દિન ની ઉજવણી કરવાનું આયોજન કરેલ તે વાત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભચાઉ નગરના પ્રતિષ્ઠિત વેપારી શ્રીમાન અમરદીપભાઈ ઠક્કર ( મોન્ટુભાઈ ઓમ સ્વીટ વાળા) તરફથી પોતાના બાલ્યકાળ ને યાદ કરતા તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. આ સમયે તેમના દ્વારા પોતાના શાળાકીય સંસ્મરણો અને ગુરુજનો ને યાદ કરવામાં આવ્યા.




No comments:

Post a Comment